jeetendra_7
11 years 1 week ago
નવી શિક્ષણ નિતીમાં એવું હોવું જોઇએ કે સરકારી શાળાઓમાં પ્રથામિક શિક્ષકો જ શાળામાં ભણાવે ત્યાર બાદ ઘરે તેના વાલી પણ બાળક પર ધ્યાન આપે. સરકારી શાળાઓમાં શિક્ષકો તો સારું કાર્ય કરે છે પરંતુ ઘણા બાળકો ના વાલીઓ તેમના પર ધ્યાન આપે. શાળામાં ફકત બાળકોને શિક્ષકોને સાચવવાના મોક્લે. મારું કહેવાનું એવું છેકે શિક્ષકો સાથે વાલીની પણ જવાબદારી નક્કી થાય.
Like
(0)
Dislike
(0)
Reply
Report Spam
