Home | MyGov

Accessibility
Accessibility Tools
Color Adjustment
Text Size
Navigation Adjustment
Screen Reader iconScreen Reader

Share your ideas for PM Narendra Modi's Mann Ki Baat on 25th June 2017

Share your ideas for PM Narendra Modi's Mann Ki Baat on 25th June 2017
Start Date :
Jun 14, 2017
Last Date :
Jun 22, 2017
00:00 AM IST (GMT +5.30 Hrs)
Submission Closed

As always, PM Narendra Modi looks forward to sharing his thoughts on themes and issues that matter to you. The Prime Minister invites you to share your ideas on topics he should ...

As always, PM Narendra Modi looks forward to sharing his thoughts on themes and issues that matter to you. The Prime Minister invites you to share your ideas on topics he should address on the 32nd Episode of Mann Ki Baat.

Send us your suggestions on the themes or issues you want the Prime Minister to speak about.

Share your views in this Open Forum or alternatively you can also dial the toll free number 1800-11-7800 and record your message for the Prime Minister in either Hindi or English. Some of the recorded messages may become part of the broadcast.

You can also give a missed call on 1922 and follow the link received in SMS to directly give your suggestions to the Prime Minister.

And stay tuned to Mann Ki Baat at 11:00 AM on 25th June, 2017.

Reset
Showing 1036 Submission(s)
Jen Patel
Jen Patel 9 years 1 week ago
કેમ છો? મઝામાં ને, સાહેબ આપે જે પણ પ્રોજેક્ટ કરિયા તે બહુજ સરસ છે, પણ સાહેબ દરેક પ્રોજેક્ટ માં દેશ ના દરેક નાગરિક ને સમાવેશ થવા માટે બહુજ મુશ્કેલી ઓ અનુભવે છે અને તેના કારણે ઘણા બધા લોકો ઘણા બધા આપના પ્રોજેક્ટ થી વંચિત રહે છે, જેમકે તમે અત્યારે જે રાશનકાર્ડ માં આધાર કાર્ડ નંબર જોડવા નો ખુબજ સરસ પ્રયાસ છે, પણ સાહેબ મૂળ આધાર કાર્ડ કાઢવા માં જ બહુ મુશ્કેલી અનુભવે છે બધા, કારણ કે જે પણ આધાર કાર્ડ કાઢવા માટે સેન્ટરે જય છે તો ત્યાં ઈ કહે છે કે કનેક્ટિવિટી નથી તો તેનો હલ આપવા વિનતી.
v.j.bhatt
v.j.bhatt 9 years 1 week ago
મારો બીજો સુઝાવ એવો છે કે દેશનાં દરેક ખુણે આવેલા બેન્ક એટીએમનાં કેબીનોમાં નોટ અસલી છે કે નકલી તે તપાસવાના મશીનો પણ મુકવામાં આવે. 10,000 રુપયે 10 રુપયા જેવો નજીવો ચાર્જ રાખવામાં આવે. આમ થવા થી કોઇ પણ નાગરીક બીજા નાગરીક ને નોટ આપે તો તે તરત જ તે વ્યક્તિ સાથે એટીએમ ની પાસે લાગેલા નોટ વેરિફિકેશન મશીનમાં નોટ મુકીને નોટ અસલી છે કે નકલી તે જાણી શકે. આમ થવા થી નકલી નોટોનાં કારોબાર પર સંપૂર્ણ પણે ફૂલ સ્ટોપ લાગી જશે. કોઇ પણ માણસ થોડીક જાગૃતતા બતાવીને આ પ્રકારની છેતરપિંડી થી પણ બચી શકે.
v.j.bhatt
v.j.bhatt 9 years 1 week ago
તેના વાહનની ટાંકીમાં બે લિટર પેટ્રોલ પહોંચ્યુ છે કે નહીં તે પોતાના વાહનમાં લાગે યંત્ર થી જ સ્પષ્ટ જોઇ શકે.આમ થવા થી મોટા પાયે ગ્રાહકો સાથે થઇ રહેલ છેતરપિંડી અટકી જશે.
v.j.bhatt
v.j.bhatt 9 years 1 week ago
મારો પહેલો સુઝાવ એ છે કે આ દેશમાં પેટ્રોલ અને ડિઝલમાં મોટા પાયે ચોરી કરવામાં આવે છે. નાગરીકોનાં પરસેવાની કમાણી ની સામે પેટ્રોલ અને ડિઝલ પંપનાં માલિકો કાવાદાવા કરીને ઓછુ પેટ્રોલ અને ડિઝલ આપીને પ્રજા સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આપશ્રી ટૂ વ્હિલર થી લઇને ફોર વ્હિલર અને ટ્રાંસ્પોર્ટેશનનાં વાહનોમાં એવી સુવિધા કરવાનો આદેશ કરો જેમાં પેટ્રોલ કે ડિઝલ ભરાવતી વખતે જ કેટલુ પેટ્રોલ કે ડિઝલ નાગરીકના વાહનમાં પહોંચ્યુ તેનું ડિજીટલ મોનિટરિંગ થઇ શકે. કોઇ માણસે બે લિટર પેટ્રોલ પુરાવ્યુ હોય તો ખરેખર તેના વાહનની ટાં
v.j.bhatt
v.j.bhatt 9 years 1 week ago
આપશ્રી દ્વારા સમય-સમય પર દેશનાં નાગરિકો પાસેથી સુઝાવ અને સલાહ માંગવામાં આવે છે જે ખરેખર અદ્ભુત કાર્ય છે. કારણ કે પ્રજાજ પોતાની સમસ્યા સારી રીતે વર્ણવી શકે. ભુતકાળમાં મેં ભીમ એપમાં સામેના વ્યક્તિને પૈસા નહીં પહોંચતા પાછા લાવવા માટે ઓપ્શન આપવાની માંગ આપશ્રીને કરી હતી જે એક જ અઠવાડિયામાં પૂર્ણ થઇ ગઇ હતી. જે બદલ આપનો આભાર માનુ છું. નરેન્દ્રભાઇ મારા બે એવા સુઝાવ છે જેના થકી દેશના નાગરીકોને ઘણો ફાયદો થઇ શકે. સાથે-સાથે સરકારની જવાબદારી પણ થોડી ઘટી શકે તેમ છે.
v.j.bhatt
v.j.bhatt 9 years 1 week ago
શ્રી નરેન્દ્રભાઇ મોદીજી, માનનીય પ્રધાનમંત્રી, ભારત સરકાર મહોદય, મારુ નામ વિજય ભટ્ટ છે. હું કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નિવાસ કરુ છું. છેલ્લા 18 વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલો છું. મારુ અસલી આઝાદી દૈનિક નામનું હિન્દી અખબાર છેલ્લા 12 વર્ષથી કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગરહવેલી ખાતે ચાલે છે. આપશ્રીએ જ્યારથી દેશના પ્રધાનમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો છે ત્યારથી અસલી આઝાદી દૈનિકે હમેશા આપશ્રીની યોજનાઓ, ઘોષણાઓ અને જન સુવિધાના કરેલા કાર્યોને પ્રમુખતાથી પ્રથમ પાનાં પર સ્થાન આપ્યુ છે.
Pradeep Kumar
Pradeep Kumar 9 years 1 week ago
Respected Sir, I have six brothers , from which 3 are IITian. we were suffering from extreme poverty . We went to that time chief minister of Bihar to get assistance so that my brother gets admission in an institution. Government did not help at all. My father had taken step to collect money from donations of the people. He got sum of amount at high interest. He was in huge debt for upbringing the children and educating them. Please aware us with scholarship and others help
Avinash Singh
Avinash Singh 9 years 1 week ago
India is a country with population of 1.3 Billon, required many Farm things to fulfil their daily needs. Now if we assume 60% of population lives in village which mean approx 75 Crore of population is dependent on Farming. (This is just an assumption) and rest 40% earn their bread and butter by working in Cities which can be a Metro or Teir 1 or 2 or 3 type cities. Now to help those 75 Crore Farmer and families,people living in cities have to make one step forward to help them as attached
R J S Madhavan Sowmyanarayanan
R J S Madhavan Sowmyanarayanan 9 years 1 week ago
There is apprehension in southern states with regard to NEET like exams opening vacancies for north which is justified. All top positions such as President Vice President Prime Minister in union is held only by North or West whichever be ruling party. We desire other regions south central eastern northeastern Jammu and Kashmir be represented for next 50 years in order NEET like Allindia status is liked by all of us.
utkarsh
utkarsh 9 years 1 week ago
Dear Sir, These days we are flooded with NEWS of ghastly inhuman crimes. It is felt that the society has lost its moral values. the Moral science subject what we studied in early schools taught us the same about moral values towards the society. That moral values are missing. It is requested that efforts should be made by each individual to inculcate moral feelings in everyone towards society, towards fellow humans. Development will have no effect until n unless we develop ourselves.