BHARAT VERSHIBHAI CHAUDHARY
1 year 9 महीने पहले
ગ્રામ પંચાયત માં V.C.E. ને પગાર આપો અથવા સારું કમિશન આપો અને કાયમી કરો એટલે એમનું ઘર ચાલે અને એજ vce તમારી જાહેરાત કરશે મફત માં અને કામ પણ કરશે
એટલે તમારે જાહેરાત માટે બીજી કોઈ રીત નઈ અપનાવવી પડે
Vce કામ પણ જલદી કરશે ગ્રામ પંચાયત માં સમય પણ વધારે આપશે
અને તમારો પ્રચાર પણ કરશે અને તમે ખુદ કહી સકશો કે અને તમારું કામ કરીએ છે
15 વર્ષ પેલા ઉતારા ના 15 રૂપિયા હતા અત્યારે 5 રૂપિયા છે કેમ આવું vce નું સોસણ કરો છો સરમ નથી આવતી આમ મોઘવારી ઓછી થાય કઈ ધારાસભ્યો નો પગાર પલ્સ કમિશન અને ઘણું બધું કેમ એમને પરિવાર છે vce ને પરિવાર નથી બીજા અધિકારી કામ કરી છે શું vce કામ નથી કરતા એમને પરિવાર નથી આમજ ચાલતું રહ્યું ને. તો એક દિવસ ભાજપ સરકાર ની જગ્યાએ કાંગ્રેસ હશે અથવા કોઈ બીજી પાર્ટી કામ તો કરશે કહેવું તો ઘણું છે પણ અહિયાં સાંભળે કોણ અમારું વધુ માહિતી જોઈએ તો કહેજો ગામ ના લોકો ની વાત અને હકીકત સાંભળવી હશે તો કહીશ એક vce છું એટલે દરેક ની વેદના સમજુ શું અને આધાર ઓપરેટર છું એટલે દરેક જગ્યાએ જાવ એટલે વધારે લોકો ની વેદના જાણું છું તમને ફાયદો થશે નુકસાન નઈ મો 8140430395
Bharat Chaudhary
पसंद
(1)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें