patel jay sanjay kumar
1 year 11 months ago
સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે કે આખા ભારતમાં બે જ વસ્તુની સાહેબ જરૂર છે ટોટલ સબસીડી બધું જ બંધ કરી દો એક મફત એજ્યુકેશન અને એક મફત સ્વાસ્થ્ય માટે મેડિકલ સારવાર આ બે વસ્તુની જરૂર છે બાકી બધી જ સબસીડી બધું જ બંધ કરી દો કોઈ જ કોઈને જરૂર નથી આનાથી બે ફાયદા થશે એક તો નાના માણસ ને સારવાર મળી રહેશે બીજું જે હોશિયાર વ્યક્તિ હશે ભણવામાં અને પૈસે ટકે ગરીબ હશે તે પણ સારામાં સારું ભણતર ભણી શકશે જેથી દેશમાં વિકાસ થશે અને નવી નવી વ્યક્તિ નવા નવા વિકાસ કરશે અને દેશની પ્રગતિ થશે અને અમેરિકાને બી પાછળ છોડી દેવા વ્યક્તિઓ ઊભા થશે બસ મારાથી જે જણાવવાનું હતું તમને એક બે મેં વાક્ય રચનાઓ અને તમને મોકલી છે મળતો ઓછું ભણેલો વ્યક્તિ છું પણ મારી જે વિચારશ્રેણી હતી એ મેં તમારી સાથે રજૂ કરી છે મારું નામ સંજય પટેલ છે બહુ ઓછો અભ્યાસ કરેલો છે અને નાના સ્મોલ સ્કેલ બિઝનેસ ધરાવતું મારો કોન્ટેક નંબર 98 98 0 84930 છે સાહેબ મારું સજેશન તમને સારું લાગે તો મને કોલમાં જણાવજો અને મારે મારી સાથે એક વાર વાત કરજો જેથી કરીને મને ખૂબ આનંદ થશે
Like
(2)
Dislike
(0)
Reply
Report Spam